તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરનાથ યાત્રા પર આત્મઘાતી હુમલાના વિરૂધ્ધમાં મોડાસામાં દેખાવો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસા:ગત શનીવારના રોજ બાબાબુઢ્ઢા અમરનાથના યાત્રિકો ઉપર પુંચ ખાતે આંતકવાદીઓ દ્વારા કરાયેલ હુમલાથી 17થી વધુ શિવભક્તોને ગંભીર ઇજાઓ પહોંચતા દેશભરમાં ભારે રોષ ફેલાયો હતો.જેના વિરોધમાં અરવલ્લી જીલ્લા બજરંગદળના કાર્યકરોએ વખોડી યાત્રિકોની સુરક્ષા વધારવા માંગ કરી હતી.
આંતકીઓ સામે સખ્ત કાર્યવાહી કરવા અને યાત્રિકોને સુરક્ષા પુરી પાડવાની માંગ સાથે મોડાસા ખાતે રેલી યોજી પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરી પૂતળાનું દહન કરાયું હતું. બજરંગ દળના જીલ્લા સંયોજક પ્રતિક પટેલ, વીએચપી ના કીરીટભાઇ શાહ, રામભાઇ પટેલ, મહેન્દ્રભાઇ પટેલ, નવનીત સોની સહિતના કાર્યકરો દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધી તૈયાર કરાયેલ આવેદનપત્રમાં જમ્મુ કાશ્મીર સરકારની નાકામયાબીને વખોડી બુઢ્ઢા અમરનાથ યાત્રા સહિતની તમામ યાત્રાઓના યાત્રાળુઓને સુરક્ષા પુરી પાડવા માંગ કરાઇ હતી.

આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો