તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'બોલમાડી જય અંબે'ના ગગનભેદી નારા સાથે મોડાસાથી પદયાત્રિકો અંબાજી રવાના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસા:અંબાજી ભાદરવી સુદ-11થી પુનમ સુધી અંબાજી ખાતે ભવ્ય મેળો યોજાશે. અંબાજી ધામે બીરાજતા જગત જનની મા અંબા જગદંબાના ચરણે શીશ ઝુકાવી ધન્ય થવા લાખ્ખો પદયાત્રિકોએ ચાચર ચોકની વાટ પકડી છે.
ત્યારે આઠમના દિવસે મોટી સંખ્યામાં સુશોભીત રથો સાથે હજારો પદયાત્રિકો મોડાસા માંથી પસાર થતાં બોલ માડી અંબેના ગગનભેદી નારાઓ સાથે નગર ગુંજી ઉઠયું હતું.
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો