તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંભોઇ હાઇવે પર મધ્યરાત્રે ટ્રક ટ્રેલર મકાનમાં ઘૂસ્યું : પરિવારનો આબાદ બચાવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંભોઇ: શામળાજીથી હિંમતનગર તરફ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જઇ રહેલ ટ્રક ટ્રેલર ગાંભોઇ ગામે શનિવારની મધ્યરાત્રે ચાલકે કાબુ ગુમાવતા હાઇવે માર્ગ પરના ડીવાઇડર પર ચઢી જઇ માર્ગ સાઇડના રહેણાંક વિસ્તારના મકાનમાં ઘૂસી ગયુ હતું.
મકાનની અંદર રાત્રે સૂઇ રહેલા પરિવારોનો આબાદ બચાવ થયો
જોકે આ અકસ્માતમાં મકાનમાં આગળની દિવાલ તોડી ટ્રક ટ્રેલર થોભી જતા મકાનની અંદર રાત્રે સૂઇ રહેલા પરિવારોનો આબાદ બચાવ થયો હતો. હાલ આ માર્ગ પર હજારો અંબાજી જતા પદયાત્રીઓ પસાર થઇ રહ્યા છે. પરંતુ મધ્યરાત્રિએ બનેલા આ બનાવના કારણે મોટી જાનહાનિ ટળી હતી. આ બનાવ અંગે ગાંભોઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો