તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગર: ગણેશ વિસર્જન કરવા ગયેલો ખોડમનો યુવાન સાબરમતી નદીમાં ડૂબી ગયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગર:ઇડર તાલુકાના ખોડમ ગામે ગણેશજીની શુક્રવારે વિસર્જન યાત્રા નીકળી હતી. જેને ફલાસણ ગામની સીમમાં આવેલ સાબરમતી નદીમાં વિસર્જન કરવા લઇ ગયા હતા.
જ્યાં સાંજના સુમારે યુવાનો પૈકી નિતુલ જીતેન્દ્રભાઈ પટેલ (ઉ.વ.-18) ડૂબી ગયા હતા. જેને બે કલાક બાદ નિતુલને બહાર કાઢી 108 દ્વારા ઇડર સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબ ગજેન્દ્ર ગઢવીએ તપાસી મૃત જાહેર કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો