તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇડર: કમાલપુર પ્રા. શાળામાંથી 25 કિલોનો અજગર પકડાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર:ઇડર તાલુકાના કમાલપુર ગામની પ્રા. શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. જે માટે પ્રા. શાળાના એસ.એમ.સી. અધ્યક્ષ પ્રસન્નકુમાર પટેલ સ્કુલના મેદાનની મુલાકાત લઇ રહ્યા હતા તે દરમિયાન બાજુના ખેતરમાં અજગર પર નજર પડતા લાકડી અને દોરડાથી આ 20થી 25 કિલોના અજગરને પકડવામાં આવ્યો હતો. આ બાદ શાળાના આચાર્ય દ્વારા વન વિભાગને જાણ કરાઇ હતી ત્યારે વન વિભાગે આવી આ અજગરને સુરક્ષિત સ્થળે છોડી મુકાયો હતો.
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો