તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગર અને ઇડરમાં ઇન્કમ ડીકલેરેશન યોજના અંગેના સંવાદનું આયોજન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગર: હિંમતનગરની બી.એસ.એન.એલ. કચેરી ખાતે તાજેતરમાં સાબરકાંઠા આયકર વિભાગના ઉપક્રમે ઇન્કમ ડીકલેરેશન યોજના અંગે શહેરના ડોકટરો સાથે સંવાદ યોજાયો હતો. તેજ પ્રમાણે ઇડરમાં પણ આવો જ સંવાદ યોજાયો હતો.

હિંમતનગર ખાતે યોજાયેલ આ સંવાદ કાર્યક્રમમાં અમદાવાદ આયકર વિભાગના પ્રિન્સીપાલ કમિશ્નર કિશ્નકુમારે ઉપસ્થિત રહી સાબરકાંઠાના તબીબને આ યોજના વિશે જાણકારી અપાઇ હતી. સંવાદમાં એસ.એલ.કટારાએ ઇન્કમ ટેક્ષ દ્વારા યોજનાની વિશેષતા અને તેના અનુસંધાનિક સ્પષ્ટીકરણ કર્યુ હતું. જયારે મહેશ મોદી, યોગેશ ભટ્ટ, રીશીરાજ યાદવ, શૈલેષ મજમુદાર હાજર રહ્યા હતા. ઇડર ખાતે સંવાદ કાર્યક્રમમાં કે.એસ.સોની, દિપકભાઇ સોની, દક્ષેશભાઇ ઠક્કર, ભાસીત શાહ, દિલીપભાઇ ગાંધીની ઉપસ્થિતિમાં વિવિધ સમજ આપવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો