ભારે વરસાદે ડુંગર પરથી ખળ-ખળ વહેતું થયું પાણી, ધોધનો સર્જાયો અદભૂત નઝારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડા: ભારે વરસાદને કારણે ભિલોડા તાલુકાના સુણસર ગામ નજીક ડુંગરો ઉપરથી પાણીનો પ્રવાહ શરૂ થતાં ફરીથી ઝરણુ ખળ-ખળ કરતા વહેતુ થતા ધોધનો અદભૂત નઝારો સર્જાયો છે સહેલાણીઓ ધોધની મોજ માણવા અચૂક આવી રહ્યા છે.
 
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...