તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નશામાં ચૂર ડ્રાયવરને મુસાફરને ટક્કર મારી: એક કિ.મી. પીછો કરી ઝડપ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર: હિંમતનગરમાં બસની રાહ જોઇને ઉભા રહેલા મીલીટરીમેન પવનકુમારને ટક્કર મારતા તેમણે બસ પાછળ દોડી ગ્રીલ પકડીને લબડીને લગભગ એક કી.મી. સુધી નશામાધૂત ચાલકે બસ દોડાવવા છતા ન્યાયમંદિર વિસ્તારમાં બસ ઉભી રખાવવામાં સફળ રહ્યાં હતા. ડ્રાયવરને પોલીસને સોંપવામાં આવ્યા બાદ હિંમતનગર મહેસાણા બસમાં બેઠેલા મુસાફરોની હાલત કફોડી બની હતી. અને લગભગ એક કલાક સુધી રસ્તા પર રઝળ્યા હતા.
 
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...