પ્રાંતિજના કમાલપુર શીત કેન્દ્ર નજીક નેશનલ હાઇવે પાસે કાર સળગી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ: પ્રાંતિજ નેશનલ હાઈવે-8 પ્રાંતિજના કમાલપુર શીત કેન્દ્ર પાસે અમદાવાદથી હિંમતનગર તરફ પ્રસાર થતી કાર (નં- GJ9AG 5600)માં અચાનક આગના ભાંગે એસીની અંદરથી ધુમાડા નિકળતાં કાર ચાલક નિષાંણભાઇ રાવલે  રોડની સાઇડમાં કાર ઉભી કરી હતી.
 
પત્ની વૈશાલીબેન રાવલ અને ચાર વર્ષ ની બાળકી દિવ્યાંશીને ગાડીમાંથી ઉતારી બાજુમાં મોકલી દીધા હતાં. જ્યારે તેવોએ ગાડીમાંથી સામાન કાઢવા લાગ્યાં હતાં પણ જોત જોતામાં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં થોડી વારમાં જ આગ કારમાં પકડાઇ જઇ હતી. સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
અન્ય સમાચારો પણ છે...