ગુજરાતનું મીની કાશ્મીર સોળેકલાએ ખીલી ઉઠ્યું, મેઘમહેર નવો પ્રાણ પુર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિમ્મતનગર: સાબરકાંઠા જિલ્લામાં મેઘમહેર થયા બાદ વનરાજીમાં નવો પ્રાણ પુર્યો છે. ધરતીમાતાએ લીલીચાદર ઓઢી લીધી છે ત્યારે ગુજરાતના મીની કાશ્મીર તરીકે ઓળખાતા વિજયનગર તાલુકાના પોળોના જંગલોમાં વનરાજી એવી ખીલી ઉઠી છે કે તેને જોવા મન ધરાતુ નથી. ત્યારે ખાબોચીયામાં ભરાઇ રહેલુ પાણી પણ રંગ બદલી પવનની લહેરના કારણે પાણીને પણ પાંખો આવી હોય તેમ નથી લાગતું?
અન્ય સમાચારો પણ છે...