તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાવામાં સ્વામિનારાયણ મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે યજ્ઞ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર | કાવા ગામે સ્વામિનારાયણ મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે તા.9 થી 14 સુધી વાંચનયજ્ઞનું આયોજન કરવામાં અાવ્યુ છે. જેમાં પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રનું વાંચન કરવામાં આવ્યું છે. જેમાં આજુબાજુના ગામો કાવા, ઉમેદપુરા, રતનપુર, સાબલવાડમાંથી અનેક મંડળોએ વાચન યજ્ઞમાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...