તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેકાના ભાવે 16 માર્ચથી 31 મે સુધી ઘઉં વેચી શકાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

હિંમતનગર સહિત સાબરકાંઠાના ખેડૂતમિત્રો માટે આનંદના સમાચાર મળી રહ્યા છે.રવિ માર્કેટિંગ સીઝન 2020-21 માટે પ્રતિ કવિંટલ રૂ.1925/ ના લઘુતમ દરે ખેડૂતો પાસેથી સીધા જ ઘઉં ખરીદવાનો નિર્ણય લેવાયો છે. ખેડૂતો પાસેથી લઘુતમ રૂ.1925/પ્રતિ કવિંટલના ટેકાના ભાવથી તા.16માર્ચથી ખરીદી કરશે. આ અંગેની વિગતો આપતાં જિલ્લા પુરવઠા અધિકારી રાહુલ કુમાર ચૌધરીએ જણાવ્યું કે, 31 મે 2020 સુધી આ ખરીદી ચાલુ રહેશે. જેના માટે ખેડૂતોએ જિલ્લાના 8 એપીએમસી કેન્દ્રો અને નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉન ઉપર તા.31 માર્ચ 2020 સુધી ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો માટે આ આનંદના સમાચાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો