તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુધવારથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે: હવામાન વિભાગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
છેલ્લા બે દિવસથી સાબરકાંઠા જિલ્લામાં ઠંડીનો ઘટાડો થયા બાદ સોમવારે વહેલી સવારથી જ અાકાશમાં વાદળો ચઢી અાવ્યા હતા અને માવઠાની અાશંકાઅે ખેડૂતોના જીવ અદ્ધર થયા હતા પરંતુ સાંજ સુધી પાકને નુકસાનકર્તા છાંટા-માવઠુ થયુ ન હતુ. હવામાન સૂત્રોના જણાવ્યાનુસાર બુધવારથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઇ રહ્યો છે.

અફઘાનિસ્તાનમાં સક્રીય થયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે પવનોની દિશા બદલાતા બેઅેક દિવસથી ઠંડીમાં ઘટાડો થયો છે અને અરબી સમુદ્ર પરથી પવનો શરૂ થતા વાતાવરણમાં પલટો અાવ્યો હતો અને જિલ્લાના અાકાશમાં સોમવારે સવારથી જ વાદળો ચઢી અાવ્યા હતા અને જિલ્લાના ઉત્તર વિસ્તારમાં છાંટા પડ્યા હતા જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. હવામાન સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અગામી બુધવારથી ઠંડીમાં વધારો થશે.

શહેરોમાં ઠંડીનો પારો
શહેર તાપમાન

મહેસાણા 17.5(+2.4)

પાટણ 17.3(+2.8)

ડીસા 17.0(+3.6)

ઇડર 16.2(+2.2)

મોડાસા 16.5(+1.8)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો