તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગરમાંથી દહેગામના દારૂના ગુનાનો વોન્ટેડ ઝબ્બે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર આર.આર.સેલની ટીમ હિંમતનગર તાલુકામાં તપાસમાં હતી. તે દરમિયાન માહિતી મળી હતી કે દહેગામ પોલીસ સ્ટેશનમાં બે વર્ષ અગાઉ નોંધાયેલા દારૂના ગુનાનો આરોપી જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુ દીપસિંહ ચૌહાણ હિંમતનગર તરફ આવી રહ્યો છે. જેથી શહેરના બળવંતપુરા ફાટક નજીક વોચમાં રહેવા દરમિયાન વર્ણનવાળો શખ્સ આવી પહોંચતા તેના નામ વગેરેની ખરાઇ કરતાં દહેગામ પોલીસ સ્ટેશનનો વોન્ટેડ હોવાનું જાણવા મળતા તેને અટક કરી એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો.પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો