તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એનઆર એ શાળામાં ડીઇઓની મુલાકાત કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડા | ભિલોડાની એન.આર.એ વિદ્યાલયમાં અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલે મુલાકત લીધી હતી અને શાળાના કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી.જેમાં આવનારી બોર્ડની પરીક્ષામાં બાળકો શાંતિપૂર્ણ પરીક્ષા આપે અને ભય દૂર થાય તેવું જણાવ્યું હતું. શિક્ષણાધિકારી ગાયત્રીબેનનું જનસેવા સંઘના પ્રમુખ ગીરીશભાઈ ઉપાધ્યાય અને રોહિતભાઈ ત્રિવેદી સહિતે સ્વાગત કરી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઇ.આઈ શૈલેષભાઇ પટેલ સહિત શાળાના આચાર્ય વિ.ટી.ચૌહાણ, શાળા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.તસવીર-હિતેશ ઓડ

અન્ય સમાચારો પણ છે...