વિજયનગર | વિજયનગર તાલુકાના હરણાવ જળાશય સિંચાઈ વિભાગ દ્વારા જળાશયના

DivyaBhaskar News Network

Jan 11, 2019, 04:32 AM IST
Vijaynagar News - vijaynagar reservoir of harnav reservoir irrigation division of vijayanagar taluka 043203
વિજયનગર | વિજયનગર તાલુકાના હરણાવ જળાશય સિંચાઈ વિભાગ દ્વારા જળાશયના કમાન્ડ એરિયામાં પિયત માટે પાણી છોડવામાં આવ્યું છે. નાયબ કાર્યપાલક ઈજનેર સુરેશભાઈ કિશોરીએ જણાવ્યું કે પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ હરણાવ જળાશયમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું છે. જેમાં મામરેચી વિયર અને નાકા વિયરમાંથી જમણા-ડાબાકાંઠાની કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. તસવીર-બિપીન નગારચી

X
Vijaynagar News - vijaynagar reservoir of harnav reservoir irrigation division of vijayanagar taluka 043203
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી