તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજયનગર પોલીસે 28,800નો દારૂ સાથે શખ્સને ઝડપ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગર | વિજયનગર પોલીસ મંગળવારે ઉમિયાનગર ત્રણ રસ્તા ખાતે બાતમી આધારે વાહન ચેકીંગ કરતા ત્યારે પરોસડા તરફથી અાવતી રિક્ષા નં. જી.જે-2-વાય.વાય-4304 ને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે રિક્ષાને વિજયનગર તરફ દોડાવી મૂકી હતી અા બાબતે વિજયનગર પીઅેસઅાઇ વાયવાય ચાૈહાણને જાણ કરતા કરી હતી. વજેપુર અંબિકા અેક્ઝોટીકા રિસોર્ટ અાગળ પોલીસને જોઇ રોડની સાઇડમાં મૂકી ચાલકને ભાગતાં પોલીસે પકડ્યો હતો. રિક્ષામાં તપાસ કરતા દારૂ તથા બીયરની બોટલ નંગ 144 કિં.રૂ.28800નો જથ્થો મળતા ચાલક યોગેશકુમાર નાગજીભાઇ ભરવાડ (રહે.અાનંદ અાશ્રમ સોસાયટી, વિજાપુર)ની અટકાયત કરી ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો