તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તલોદમાં સી ડી પટેલ હાઇ.માં વિજય પદમ વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તલોદ | તલોદમાં ધી તલોદ કેળવણી મંડળ તથા ગીતાંજલિ ટ્રસ્ટ દ્વારા વિજય પદમ વક્તૃત્વ સ્પર્ધાનું શનિવારના રોજ આયોજન સી.ડી.પટેલ હાઇસ્કૂલમાં કરાયું હતું.જેમાં તલોદ ન.પા.ના પ્રમુખ નરેન્દ્ર સિંહ સોલંકી,તલોદના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, તલોદ સાયન્સ કોલેજના આચાર્ય ભાસ્કરભાઈ પુંજાણી,આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય મુકેશભાઈ પરીખ,કમલેશભાઈ પટેલ,બીપીનભાઈ ેલ,અરવિંદભાઈ પટેલ,કીર્તિકુમાર મેહતા હાજર રહ્યા હતા. સ્વર્ગસ્થ શાંતુભાઇ ચુનીભાઇ પટેલ,તલોદ પ્રાતિજ તા.પ્રા.શાળા વિજયપથ સ્પર્ધામાં શાળા કક્ષાએ ઓરન વિદ્યાવિહાર પ્રાથમિક શાળા પ્રાંતિજ પ્રથમ નંબર મેળવી ફરતો શિલ્ડ પ્રાપ્ત કર્યો હતો. જ્યાર ઓરન ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ પ્રાંતિજ રૂપિયા 25 હજારનો રોકડ ઇનામ જીતેલ તેમજ તક્ષશિલા વિદ્યાલય પ્રાંતિજ 11000 રૂપિયા નું રોકડ ઇનામ મેળવેલ હતું સ્પર્ધક કક્ષાએ વિદ્યાર્થીમાં પટેલ મહી ચિરાગકુમાર ઔરન વિદ્યાલય પ્રાતીજ સુવર્ણચંદ્રક અને રાઠોડ ટ્વીનસી પરેશકુમાર તક્ષશિલા વિદ્યાલય પ્રાંતિજ રોપ્ય ચન્દ્રક મેળવી શાળાનું ગૌરવ વધાર્યુ હતુ.સ્વર્ગસ્થ અંબુભાઈ દેસાઈભાઈ પટેલ પ્રાંતિજ તલોદ ઉચ્ચ માધ્યમિક વિજય પદમ વકૃત્વ સ્પર્ધામાં શાળા કક્ષાએ શેઠ જે.બી ઉપાધ્યાય હાઇસ્કુલ મહિયલ પ્રથમ નંબર મેળવી ફરતો શિલ્ડ અને 25000 રૂપિયા રોકડ ઇનામ પ્રાપ્ત કર્યું હતું જ્યારે એમ.એસ પંચાલ ચેરીટેબલ હાઈસ્કુલ સલાટપુર બીજા નંબરે મેળવીને 11000 ઇનામ પ્રાપ્ત કર્યું હતું સ્પર્ધક કક્ષાએ પંડ્યા પર્વ પ્રજ્ઞેશભાઈ શેઠ શ્રી જે.બી.પટેલ હાઇસ્કૂલ મહિયલ સુવર્ણચંદ્રક અને પંડ્યા વિવેક ગૌરાંગભાઈ એમ.એસ પંચાલ ચેરીટેબલ હાઈ સ્કુલ સલાટપુર રોપ્યો ચંદ્રક મેળવી ગૌરવ વધાર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...