તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેના આરસેટી દ્વારા વર્મીકમ્પોસ્ટ તાલીમ યોજાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર | દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દેના આરસેટી દ્વારા હિંમતનગર તાલુકાના કાટવાડ ગામ ખાતે પશુપાલન તથા વર્મીકમ્પોસ્ટ તાલીમ યોજાઇ હતી. પશુપાલન તથા વર્મીકમ્પોસ્ટના તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો . જેમાં સંસ્થાના નિયામક દેવીસિંહ જાટવ, કાર્યાલય સહાયક ભાવેશ પટેલ તથા તરંગ પટેલ હાજર રહ્યા હતા. તસવીર- અશોકરાવલ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો