તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગરની ગ્રોમોર કેમ્પસમાં તાલીમ શિબિર યોજાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર | ગ્રોમોર કેમ્પસની હોસ્ટેલમાં સુરક્ષા સેતુ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા અાયોજીત ગાંભોઇ પોલીસ સ્ટેશનના નેજા હેઠળ સારક્ષણ તાલીમ શિબિરનું અાયોજન કરવામાં અાવ્યુ હતુ. જેમાં ઉદ્દઘાટન પ્રસંગે ગાંભોઇ પોલીસ સ્ટેશનના પી.અેસ.અાઇ ગડરીયા અને સિસોદીયા તેમજ ટ્રસ્ટી બી.ડી. પટેલ, જે.ડી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અા પ્રસંગે અાચાર્ય અવિનાશ પટેલે ઉપસ્થિત મહેમાનો તથા તાલીમના અાપનાર જુજારસિંહનું હાર્દિક સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો