તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેરોલ પાસે રોડ વચ્ચે ટ્રક બંધ થઇ જતાં ટ્રાફિક જામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર | હિંમતનગર વિજાપુર સ્ટેટ હાઈવે પર દેરોલ પાસે સવારે રોડ વચ્ચે ટ્રક બંધ થઇ ટ્રાફીક જામ થયો હતો. જેમાં એલઆરડી ઉમેદવારોને એક કલાક સુધી પરેશાન થવું પડ્યું હતું. જે અંગે મહેસાણા પોલીસે પાંચ પોલીસ મથકની ટીમો કામે લગાડી ટ્રાફીક હળવો કર્યો હતો અને ક્રેનની મદદ લઈ રસ્તો ખુલ્લો કરતા ઉમેદવારોને હાશકારો થયો હતો પરંતુ આ વ્યવસ્થાને લઈને સાબરકાંઠા પોલીસ પર ઉમેદવારો રોષે ભરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...