તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે ઉ.ગુ. પરથી વાદળ હટશે, હવે ઠંડી વધશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા 48 કલાકથી ઉત્તર ગુજરાત પર છવાયેલા વાદળ રવિવાર સવારથી હટી જશે અને આકાશ ફરી સામાન્ય બનશે. વાદળના કારણે 48 કલાકથી દિવસના તાપમાનમાં આવેલો ઘટાડો હવે ફરી સામાન્ય ઉચકાશે. બીજી બાજુ વાદળછાયા વાતાવરણના કારણે રાત્રીનું જે તાપમાન 11.0 ડિગ્રીથી ઉપર ગયું હતુ તે ફરી ગગડવાનું શરૂ થશે. હવામાન વિભાગના મત્તે આગામી 2 દિવસમાં રાત્રીનું તાપમાન 10 ડિગ્રીની આસપાસ આવી જતાં ઠંડીનો ચમકારો વધશે.

મુખ્ય 5 શહેરોનું તાપમાન

શહેર મહત્તમ લઘુત્તમ

મહેસાણા 28.5(-0.4) 11.0(-0.3)

પાટણ 28.1(-0.4) 11.5(+0.1)

ડીસા 28.0(-0.2) 11.4(+0.2)

ઇડર 27.6(-1.5) 10.9(-1.1)

મોડાસા 28.5(-0.2) 11.1(-0.3)છેલ્લા 48 કલાકથી ઉત્તર ગુજરાત પર છવાયેલા વાદળ રવિવાર સવારથી હટી જશે અને આકાશ ફરી સામાન્ય બનશે. વાદળના કારણે 48 કલાકથી દિવસના તાપમાનમાં આવેલો ઘટાડો હવે ફરી સામાન્ય ઉચકાશે. બીજી બાજુ વાદળછાયા વાતાવરણના કારણે રાત્રીનું જે તાપમાન 11.0 ડિગ્રીથી ઉપર ગયું હતુ તે ફરી ગગડવાનું શરૂ થશે. હવામાન વિભાગના મત્તે આગામી 2 દિવસમાં રાત્રીનું તાપમાન 10 ડિગ્રીની આસપાસ આવી જતાં ઠંડીનો ચમકારો વધશે.

અન્ય સમાચારો પણ છે...