લેઇ પ્રાથમિક શાળામાં તિથિ ભોજન અપાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર : આદર્શ પ્રાથમિક શાળા લેઇના પટાંગણમાં સ્વ. રૂક્ષ્મણીબેન કાન્તિલાલ વ્યાસ ના પુણ્યાર્થે તેમના દિકરાઓ વ્યાસ દિપકભાઈ કાન્તિલાલ અને પ્રકાશભાઇ કાન્તિલાલ તરફથી હાઇસ્કુલ પ્રાથમિક શાળા તથા આંગણવાડી ના તમામ ભૂલકાઓ ને ભોજન અપાયું હતું અને ઉદાર ભાવના બદલ શાળા પરિવારના સભ્યોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.