તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તલોદના ટીંબા તળાવ ગામમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

તલોદના ટીંબા તળાવ ગામમાં બુધવારે રાત્રે સગીરાનુ ભોળવીને અપહરણ કરી લઇ જઇ દુષ્કર્મ અાચરવાના મામલામાં મૌછાના શખ્સ વિરુદ્ધ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.સગીરા સાથે દુષ્કર્મ આચરી મૌછાનો યુવક ફરાર થયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગત તા. 11--03-20 ના રોજ રાત્રે નવેક વાગ્યાથી અગિયારેક વાગ્યાના સમયગાળા દરમિયાન ટીંબા તળાવ ગામની 16 વર્ષીય સગીરાને મૌછા ગામનો રાકેશજી સેધાજી પરમાર નામનો શખ્સ લગ્ન કરવાના ઇરાદે ભોળવીને અપહરણ કરી લઇ ગયો હતો અને દુષ્કર્મ અાચર્યું હતુ.

પિડીતાની માતાઅે તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ, દુષ્કર્મ, પોક્સો અેક્ટ અંતર્ગત ગુનો નોંધી ફરાર રાકેશજી પરમારને પકડવા તજવીજ હાથ ધરી હતી.

મોૈછા ગામનો અારોપી દુષ્કર્મ આચરી ફરાર


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો