તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધારાસભ્યનું કરણી સેના દ્વારા સન્માન કરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

હિંમતનગર : ગ્રામીણ વિસ્તારમાં અનિવાર્ય એવા રોડ, રસ્તા, શાળાના ઓરડા, પંચાયત ઘર માટે સમગ્ર તાલુકાના ગામોની મુલાકાત લઇ વિકાસ કામો હાથ ધરવા આપેલ યોગદાન અને તાલુકાના એક પણ વૃધ્ધ કે વિધવા મહિલા મળવાપત્ર સરકારી સહાયથી વંચિત ન રહે તે માટે હાથ ધરેલી ઝુંબેશ અને હાલમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેવડીયા કોલોનીમાં રાજા રજવાડાના મ્યુઝિયમનું નિર્માણ કરવા માટે મુખ્યમંત્રીને કરેલ ફળદાયી રજૂઆત બદલ સાબરકાંઠા કરણી સેના અને ક્ષત્રિય અગ્રણીઓ દ્વારા હિંમતનગર વિશ્રામગૃહ ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાનું સન્માન કરાયું હતુ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો