મુનાઇ ત્રણરસ્તેથી 27હજારનો વિદેશી દારૂ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એલસીબી પીએસઆઇ જે.બી રાવે પોશીના થી મુનાઇ જવાના ત્રણ રસ્તા આગળ નાકાબંધી કરી હતી. એ દરમિયાન બાતમી વાળી સેન્ટ્રો કાર નં જી.જે.-1-એચ.એલ.-2711 આવી પહોંચતા તેને ઉભી રાખવા ઈશારો કરતા ચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો અને તપાસ દરમ્યાન કારમાંથી દારૂની જુદી-જુદી બ્રાન્ડની 108 બોટલ કી.રૂ. 27,600નો જથ્થો મળી આવતા જાદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...