તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગરમાંથી આધેડનો મૃતદેહ મળતાં ચકચાર મચી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

હિંમતનગર શહેરમાં ટીવીએસ શો રૂમની પાછળ આવેલ ભીલવાસમાંથી આધેડ પુરુષનો મૃતદેહ મળતાં બી ડિવિઝન પોલીસે વાલીવારસોની
તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર હિંમતનગરમાં ટીવીએસ શો રૂમ પાછળ ભીલવાસના રહેવાસી રણજીતસિંહ બાલુસિંહ ચૌહાણ ઉ.વ.34 એ તા.11-03-2020 ના રોજ એક અજાણ્યા પુરુષનો મૃતદેહ ટીવીએસ શો રૂમ પાસે હોવાની જાણકારી પોલીસને આપો હતી.પોલીસે એ.ડી.નોંધી લાશનો કબ્જો મેળવી મૃતકના વાલી વારસોની તપાસ શરૂ કરી છે. મૃતકની ઉંમર આશરે 45 વર્ષથી ઓછી જણાય છે. શરીરે બ્લ્યુ ટી શર્ટ અને કલરનું લોઅર પહેરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો