તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાબરકાંઠામાં 1લી મેથી વસ્તી ગણતરી શરૂ કરાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
આગામી 1લી મે થી હિંમતનગર શહેર અને જિલ્લામાં વસ્તી ગણતરીનોપ્રારંભ થનાર છે. ત્યારે વહીવટીતંત્ર દ્વારા મોટા ભાગની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે અને અઢી હજારથી વધુ ગણતરીદારોને 15 એપ્રિલ પહેલા તાલીમ આપી તૈયાર કરાશે જે ઘેર ઘેર જઈ નોંધણી કરશે.

1લી મે થી શરૂ થનાર વસ્તી ગણતરી માટે 2239 ગણતરીદારોને કામે લગાડાયા છે. 376 સુપરવાઇઝર તરીકે ફરજ બજાવશે એમને બે થી વધુ માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમ અપાશે. ફિલ્ડ સુપરવાઇઝરની મોટાભાગની તાલીમ પૂર્ણ થઈ ગઈ છે અને તેઓ કેવી રીતે ગણતરી કરવી ફોર્મ ભરવું વગેરેની ગણતરીદારોને તાલીમ આપશે અધિક કલેકટર વી.એલ.પટેલે જણાવ્યું કે તાલુકા સ્તરે જે તે મામલતદાર અને પાલિકા ક્ષેત્રમાં જે તે સીઓ નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો