તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ખેલમહાકુંભમાં ઝળકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગર: હિંમતનગર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમા રાજપુર કેળવણી મંડળ સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાલય વિજયનગરની અંડર-14 બહેનોએ સ્કૂલગેમ બિચ વોલીબોલમાં ગોલ્ડ મેડલ તથા ખેલ મહાકુંભમા બ્રોન્ઝ મેડલ મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે તથા 8 બહેનોનુ રાજ્ય કક્ષાએ વોલીબોલની રમત માટે પસંદગી થયેલ છે. આ તમામ બાળાઓને મંડળના સંચાલક મણીભાઈ પટેલ, રમણલાલ પી.પટેલ, જી.ટી.ચુંડાવત, મેનેજર કલ્પેશભાઈ તથા કોચ પ્રવિણ કુમારને વિદ્યાર્થીઓની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...