તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગરમાં મહેશ્વરી મહિલા મંડળ દ્વારા કથા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર : હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં આવેલ હરીઓમ સોસાયટીમાં રહેતા રાજસ્થાન સમાજની બહેનો દ્વારા મહેશ સેવા સમિતિના હોલમાં મહેશ્વરી મહિલા મંડળ દ્વારા ધૂળેટીથી દશામાના દસ દિવસ કથાનું અાયોજન કરવામાં અાવ્યુ છે. જેમાં દસ દિવસ બાદ પીપડાના ઝાડની પરિક્રમા કરીને સુત્તરના દોરા દ્વારા દસ વાર ફરીને ઘરની સ્થિતિ અને ધન ધાન્ય ભરેલુ રહે તેવી પ્રાર્થના કરવામાં અાવે છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો