તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SMVS સ્વામિનારાયણ મંદિર હિંમતનગરમાં સોમવારે જાહેર સભા અને ઝોળી સેવા સમૈયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગર: એસ.એમ.વી.એસ. સ્વામિનારાયણ મંદિર આર્ટસ- કોર્મસ કોલેજની સામે મોતીપુરા હિંમતનગરમાં તા.13 જાન્યુ. 2020 ને સોમવારે સાંજે 6-30 થી 9-00 સુધી જાહેર સત્સંગસભા અને ઝોળીસેવા સમૈયો કાર્યક્રમ યોજાનાર છે.જેમાં હિંમતનગરના હરિભકતો,મુકતોને દિવ્ય સત્તપુરુષ ગુરુવર્ય પરમ પૂજય સ્વામીશ્રી સત્ય સંકલ્પદાસની અનુભવાત્મક દિવ્યવાણીનો લાભ મળનાર છે. આ દિવ્ય પ્રસંગમાં હિંમતનગરના હરિભકતો પરિવાર સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વામીશ્રીની દિવ્યવાણીનો લ્હાવો લેનાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો