તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં ચાઇનિઝ દોરી વેચાણ પર પ્રતિબંધના જાહેરનામાનાં ધજાગરાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાબરકાંઠા કલેકટર દ્વારા ચાઇનિઝ દોરી અને ચાઈનીઝ તુક્કલના વેચાણ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. પરંતુ જવાબદાર એજન્સીઓ દ્વારા અમલ કરવામાં આવતો નથી. સાબરકાંઠા કલેકટર સી.જે.પટેલે તારીખ 10.01.20 ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરી ચાઇનીઝ દોરી તુકકલ જેવા નુકસાનકારક ચીજવસ્તુઓનું વેચાણ કરવા પર પ્રતિબંધ લાદયો છે અને જુદા જુદા વિભાગોને પતંગ દોરા નું વેચાણ કરતાં સ્ટોલ દુકાનો પર તપાસ કરવાના આદેશ કર્યા છે. ઉતરાયણ બે દિવસ બાકી રહ્યા હોવા છતાંજાહેરનામાનો અમલ થયો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો