તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌરભ વિધાલય દવારા વસંતોત્સવની ઊજવણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

હિંમતનગર : હિંમતનગરની સૌરભ વિધાલય દ્વારા શનિવારે કાંકણોલ સ્થિત બીએપીએસ સ્વામીનારાયણ મંદિરમાં વસંતોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક,ઉચ્ચ પ્રાથમિક, અને બાલમંદિરના 350 બાળકોએ ભાગ લઇ સમૂહ નૃત્ય,લોકગીત, નાટક,એક પાત્રીય અભિનય,વકતવ્ય, ગરબા જેવી કૃતિઓ રજૂ કરી હતી.ઉપસ્થિત 800 વાલીઓએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.સાબરડેરીના ડીરેકટર ભોગીભાઇ પટેલ, રમેશભાઇ સોરઠીયા, વિપુલભાઇ પટેલ વગેરે ઉપસ્થિત રહયા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો