તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાંતિજમાં લૂંટઅને મોડાસામાં ઘરફોડનો વોન્ટેડ બિલ્લો ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગત ફેબ્રુઅારી માસમાં કડી ખાતે રૂ વેચીને પરત જઇ રહેલ મહારાષ્ટ્રના વેપારીને પીછો કરી સાબરડેરી તલોદ રોડ પર અાંતરીને પિસ્તોલ બતાવી રૂ.6.70 લાખની લૂંટ થતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસે અન્ય અારોપીઅોને પકડી લીધા હતા. પરંતુ મુખ્ય સૂત્રધાર હુસેન ઉર્ફે બિલ્લો યાસી ભટ્ટી (રહે. મોડાસા જિ.અરવલ્લી) પકડાયો ન હતો. તેનુ પગેરૂ દબાવતા અેલસીબીએ બાતમી આધારેઇન્ડીકા કાર લઇને પાણપુર પાટિયે ઉભો છે. જેથી અેલસીબી પીઅેસઅાઇ જે.પી.રાવ સ્ટાફ સહિત બાતમી વાળી જગ્યાઅે પહોંચી ગયા હતા અને પોલીસને જોઇ ભાગવાનો પ્રયાસ કરી રહેલ હુસેન ઉર્ફે બિલ્લાને ચોરીની કાર અને લેપટોપ સાથે અટક કરી વધુ તપાસ કરતાં મોડાસામાં પણ ઘરફોડ ચોરી કર્યાનુ જાણવા મળ્યુ હતુ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી..ગત ફેબ્રુઅારી માસમાં કડી ખાતે રૂ વેચીને પરત જઇ રહેલ મહારાષ્ટ્રના વેપારીને પીછો કરી સાબરડેરી તલોદ રોડ પર અાંતરીને પિસ્તોલ બતાવી રૂ.6.70 લાખની લૂંટ થતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસે અન્ય અારોપીઅોને પકડી લીધા હતા. પરંતુ મુખ્ય સૂત્રધાર હુસેન ઉર્ફે બિલ્લો યાસી ભટ્ટી (રહે. મોડાસા જિ.અરવલ્લી) પકડાયો ન હતો. તેનુ પગેરૂ દબાવતા અેલસીબીએ બાતમી આધારેઇન્ડીકા કાર લઇને પાણપુર પાટિયે ઉભો છે. જેથી અેલસીબી પીઅેસઅાઇ જે.પી.રાવ સ્ટાફ સહિત બાતમી વાળી જગ્યાઅે પહોંચી ગયા હતા અને પોલીસને જોઇ ભાગવાનો પ્રયાસ કરી રહેલ હુસેન ઉર્ફે બિલ્લાને ચોરીની કાર અને લેપટોપ સાથે અટક કરી વધુ તપાસ કરતાં મોડાસામાં પણ ઘરફોડ ચોરી કર્યાનુ જાણવા મળ્યુ હતુ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી..

અન્ય સમાચારો પણ છે...