તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગરની મોટી વોરવાડમાંથી રિક્ષા ચોરાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરના મોટી વોરવાડમાં રહેતા શખ્સની રિક્ષા ત્રણ દિવસ અગાઉ ચોરી થઇ જતાં બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ છે.

હિંમતનગર શહેરના મોટી વોરવાડમાં રહેતા અેમ.અે.પૂનાસીયાની રિક્ષા નં. જી.જે-9-અે.અેક્સ-2881 ગત તા.9 અને 10-03-20 ની રાત્રિ દરમિયાન ઘર અાગળથી ચોરી થઇ જતાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો