તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બડોલી ખાતે\" નેચર કેમ્પ \"નું આયોજન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બડોલી | ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર અને પ્રમુખસ્વામી લોક વિજ્ઞાન કેન્દ્ર બડોલી તાલુકા ઈડરના સંયુક્ત ઉપક્રમે શુક્રવારના રોજ નેચર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રોગ્રામ ઓફિસર અનિલ પંચાલે સમગ્ર દિવસ દરમિયાન સુંદર માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. વિદ્યાર્થીઓને કુદરતી સૌંદર્યનો ખજાનો એવા વિવિધ ડુંગર, તળાવ તથા વૃક્ષોનું નિર્દેશન કરવામાં આવ્યું હતું. તસવીર-સંજય નાયક

અન્ય સમાચારો પણ છે...