તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગત તા. 28-09-18 ના રોજ 14 માસની બાળકી સાથે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગત તા. 28-09-18 ના રોજ 14 માસની બાળકી સાથે થયેલ દુષ્કર્મ પ્રકરણમાં રવીન્દ્ર ગાંડે નામના શ્રમિકને પોલીસે ઝડપી પાડી તમામ તપાસ પૂર્ણ કરી અેક માસમાં સ્પેશ્યલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધુ હતુ. પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ સેશન્સ જજ અને સ્પેશ્યલ ફાસ્ટ ટ્રેક કોર્ટના જજ કે.બી. ગુજરાથી સમક્ષ સ્પેશ્યલ પ્રોસીક્યુટર રશ્મિભાઇ પંડ્યાઅે 23 જેટલા સાક્ષી અારોપીનુ નિવેદન સાત જેટલા તબીબોના નિવેદન વગેરે રજૂ કર્યા બાદ બંને પક્ષે સતત દલીલો ચાલી હતી અને દલીલો પૂર્ણ થયા બાદ ફેસલા માટે 27 ફેબ્રુઅારીની તારીખ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો