તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાંતિજ તાલુકા શિક્ષણધિકારી દિલ્હીમાં ઇનોવેશન ઇન એજયુકેશન રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ | દિલ્હી ખાતે નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ એજ્યુકેશન પ્લાનિંગ અને એડમિનિસ્ટ્રેશન (નીયા સંસ્થા) દ્વારા પ્રાંતિજ તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી કે ફરજ બજાવતા ટી.કે.વાઘેલાને શિક્ષણમાં કરેલ ઇનોવેશન માટે નવી દિલ્હી ખાતે માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકર અને રાજય મંત્રી ર્ડા. સત્યપાલ સિંહના હસ્તે રાષ્ટ્રીય પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાબરકાંઠાના શિક્ષકો, અધિકારીઓ, પદા અધિકારીઓ શિક્ષણ પરિવાર સાથે સાબરકાંઠા- અરવલ્લી સાંસદ દિપસિંહ રાઠોડે પણ દિલ્હી ખાતે રૂબરૂ મળી અભિનંદન આપી ટી.કે.વાઘેલાને સાબરકાંઠા અને પ્રાંતિજના ગૌરવ તરીકે બિરદાવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...