તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપ દ્વારા અભિનય અને ગાયકીની પ્રતિભા બહાર લાવવા રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાજપના યુવા મોરચા દ્વારા રાજ્યના યુવાઓમા રહેલી પ્રતિભાને બહાર લાવવાની તક આપવાના ભાગરૂપે જિલ્લા કક્ષાએ સ્પર્ધા યોજાયા બાદ રવિવારે ગાંધીનગર ખાતે રમતગમત,નાટક અને ગાયકી માટે રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન કરી યુવાનોને આકર્ષવા અનોખો પ્રયાસ કર્યો છે.

રવિવાર ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં સાબરકાંઠા જિલ્લાના યુવાનોએ પણ ભાગ લઇને પોતાના કૌશલ્ય અને કલાની નુમાઈશ કરી હતી. સાબરકાંઠા જિલ્લાના ભાજપના યુવા મોરચા દ્વારા અભીનય અને ગીત ગાઇ શકતા 50 થી વધુ યુવક અને યુવતીઓએ રાજ્યની અને જિલ્લાની સંસ્કૃતિ આધારીત નાટક યોજીને ભાગ લીધો હતો. જિલ્લા યુવા મોરચાના પ્રમુખ કલ્પિત દવેએ જણાવ્યું કે આ એક યુવાનોને ખેલ અને કલાની બાબતોમાં તક આપવાનો પ્રયાસ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો