પ્રાંતિજ પોલીસ સ્ટેશનના PIનો વિદાય સંભારભ

DivyaBhaskar News Network

Jan 11, 2019, 03:40 AM IST
Prantij News - pi39s departure from prantij police station remembers 034024
પ્રાંતિજ | પ્રાંતિજ પોલીસ સ્ટેશન માં પીએસાઇ તરીકે ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર જોધ્ધા નરેન્દ્રસિંહ વિજયસિંહની સરકારી નિતી નિયમો મુજબ પ્રાંતિજ પોલિસ સ્ટેશનમાંથી અમદાવાદ ખાતે બદલી થતાં પ્રાંતિજ પોલિસ સ્ટેશન સ્ટાફ દ્વારા વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. જેમા પ્રાંતિજ પી.આઇ કે.બી.પટેલ તથા પોલિસ સ્ટાફ તથા પોલિસ મિત્રો દ્વારા પીએસાઇ જોધ્ધાને શ્રીફળ, ફુલ હાર પહેરાવીને મોઢુ મીઠું કરાવીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તસવીર-કાળુસિંહ રાઠોડ

X
Prantij News - pi39s departure from prantij police station remembers 034024
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી