તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રંગપુર ગામે પાટોત્સવ તથા રજતજયંતી મહોત્સવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર: હિંમતનગર તાલુકાના રંગપુર જયોતિર્ધર રંગમ્બા માઈ મંદિરના 25 મો પાટોત્સવ તથા રજત જયંતિ ,(રંગોત્સવ) મહોત્સવનું આયોજન રંગપુર નવદુર્ગા મંડળ તથા ગ્રામજનો દ્વારા કરાયુ હતુ. રંગપુર નવદુર્ગા મંડળ તથા જલયાત્રા , શોભાયાત્રા , મહાભિષેક તેમજ યુવાનો વ્યસનથી દૂર રહી કાર્યક્ર ગ્રામજનો દ્વારા કરાયું હતું . નરેશભાઈ શાસ્ત્રી દ્વારા મંત્રોચ્ચારથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું તેમજ ગામના દરેક ઘરે રંગોળી પુરવામાં આવી હતી 200 કિલો રંગોળી વપરાઈ હતી

અન્ય સમાચારો પણ છે...