તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પંડિત દિનદયાલ જન્મ જયંતિ ઊજવાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર: સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા હિંમતનગરમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિની ઉજવણી કરાઇ હતી. કાર્યક્રમ પાલિકાના અધ્યક્ષ અનિરૂદ્ધભાઇ સોરઠીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં ઉપસ્થિત રહેલા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મહેશભાઇ પટેલે પંડિત દિનદયાલ ઉપાધ્યાયના જીવન પ્રસંગો વિશે જાણકારી આપી હતી.નગરપાલિકાના કોર્પોરેટર સવજીભાઇ ભાટી, ભાવનાબેન મોદી, સંસ્થાના વહીવટી સંચાલક જીતુભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...