તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાનપુર પ્રાથમિક શાળામાં મહાપ્રસાદનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર | ઇડર તાલુકા ના કાનપુરગામ ની પ્રાથમિક શાળા માં વારણેશ્વર સંત શિરોમણી બુદ્ધગિરી બાવજીની પ્રેરણાથી લગભગ છેલ્લા સિત્તેર વર્ષ પહેલાં થી મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવે છે જેમાં કાનપુર નવયુવક મંડળ તથા સમસ્ત કાનપુરગામ તરફ થી ગામના અને સ્કૂલના તમામ બાળકોને મહાપ્રસાદનું આયોજન કરવામાં અાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...