તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્રહ્માણીનગર બસ સ્ટેન્ડ પાસે રિક્ષા પલટતા એકનું મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગર | ગત સોમવારના રોજ બપોરે દોઢેક વાગ્યાના સુમારે મહેતાપુરા ઘોડાફાર્મ પાસે બ્રહ્માણીનગરના બસ સ્ટેન્ડ પાસે રિક્ષા નં.પલટી ખાતા અંદર બેઠેલા દશરથભાઇ પરમારને શરીરે ઇજાઅો થઇ, તેમને સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં લવાયા બાદ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનુ રાત્રે સવા દસેક વાગ્યાના સુમારે સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યુ હોવા અંગે નટવરભાઇ જેઠાભાઇ પરમારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો