તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રચના વિદ્યાલય લીલછામાં રાત્રિ શાળાનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર | રચના વિદ્યાલય લીલછામાં ઠંડી હોવા છતા ધોરણ દસના બાળકોના અને સ્કૂલના સારા પરિણામ માટે ગામમાં ઘર ભાડે રાખી વિના મુલ્ય રાત્રે રોજ નીલેશભાઈ એમ પ્રજાપતિ દ્વારા ગણિત અને વિજ્ઞાન તેમજ સચિન એ. બરંડા તેમજ ડાહ્યાભાઈ ચેનવા દ્વારા અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાનનું ધોરણ દસના બાળકોને બોલાવી શિક્ષણ આપી રહ્યા હોવાથી નીલેશભાઈ એમ પ્રજાપતિનો આચાર્ય અને શાળા પરિવારે અાભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...