તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માયઓન હાઇ.ની છાત્રાની બાસ્કેટબોલમાં પસંદગી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગર: હિંમતનગરની માયઓન હાઇસ્કૂલની ધો.9ની કુ.ઝુહિયાખાન ઐયુબખાન પઠાણ રાષ્ટ્રીય કક્ષાની બાસ્કેટ બોલ રમતમાં સ્કૂલગેમ ફેડરેશન ઓફ ઇન્ડીયા 2019-2020માં ગુજરાત અન્ડર- 14 ગર્લ્સ ટીમમાં પસંદગી પામી છતીસગઢ રાજયમાં યોજાયેલી રમતમાં ભાગ લઇ હાઇસ્કૂલનું નામ રોશન કર્યું છે.નરેશ સલાટે તેને કોચ તરીકે તાલીમ પુરી પડી હતી. ગયા વર્ષે પણ આ છાત્રાનું સિલેકશન થયું હતું.પરિવાર સહિત સામાજિક કાર્યકર ગુલનાર પઠાણે અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો