દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

Vijaynagar News - latest vijaynagar news 043610

DivyaBhaskar News Network

Dec 07, 2018, 04:36 AM IST
વિજયનગર પો.સ્ટેશનના દારૂના ગુનાના નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.

વિજયનગર પો.સ્ટે.ના પ્રોહીબિશનના ગુનામાં ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપી જગદીશ લાલુરામ પટેલ (રહે.કારછા તા.ખેરવાડા જી. ઉદયપુર રાજસ્થાન) ને કારછા તા.ખેરવાડા જી. ઉદયપુર થી પીએસઆઇ વી.યુ.ગડરીયાએ મળેલ બાતમી મળેલ બાતમીને આધારે અટક કરી વિજયનગર પોલીસને સોંપ્યો હતો.

X
Vijaynagar News - latest vijaynagar news 043610

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી