ચંદવાસા જાલેટી પરીક્ષા કેન્દ્રમાં ચિત્રકલા પરીક્ષા

વિજયનગર |રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરના ઉપક્રમે સમગ્ર રાજ્યમાં યોજાયેલી ચિત્રકલા પરીક્ષા વિજયનગર તાલુકાના...

DivyaBhaskar News Network | Updated - Dec 09, 2018, 04:10 AM
Vijaynagar News - latest vijaynagar news 041040
વિજયનગર |રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરના ઉપક્રમે સમગ્ર રાજ્યમાં યોજાયેલી ચિત્રકલા પરીક્ષા વિજયનગર તાલુકાના સરસવ ચંદવાસા જાલેટી કેન્દ્ર ખાતે યોજવામાં આવી હતી. જેના સફળ સંચાલન માટે તાલુકા પ્રાથમિકશિક્ષણાધિકારી બી.એન. ઢાઢી તથા શિક્ષક સંઘના હોદ્દેદારો શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. જયદીપભાઈ શાહના જણાવ્યાનુસાર ત્રણ કેન્દ્રો પર કુલ 138 વિદ્યાર્થીઓએ પોતાના કલાના ઓજસ પાથર્યા હતા. જેમાં સરસવ જૂથના સૌથી વધુ 115 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

X
Vijaynagar News - latest vijaynagar news 041040
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App