વિજયનગર | હેમચંદ્રાચાર્ય યુનીવર્સીટી વોલીબોલ સ્પર્ધા માટેની બહેનોની ટીમની સાત

DivyaBhaskar News Network

Dec 09, 2018, 04:10 AM IST
Vijaynagar News - latest vijaynagar news 041034
વિજયનગર | હેમચંદ્રાચાર્ય યુનીવર્સીટી વોલીબોલ સ્પર્ધા માટેની બહેનોની ટીમની સાત દિવસીય પ્રશિક્ષણ શિબિરનું વિજયનગર આર્ટસ કોલેજ ખાતે સંસ્થાના વડા મણીભાઈ નાથાભાઈ પટેલ મંત્રી હરીશભાઈ પટેલ, આચાર્ય ડૉ. એલ. એસ. મેવાડાની હાજરીમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. વ્યાયામ વિભાગના વડા ડૉ. ભીમજીભાઈ પટેલના જણાવ્યાનુસાર યુનિવર્સીટીની વિવિધ કોલેજની 13 બહેનો પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લઇ રહી છે.

X
Vijaynagar News - latest vijaynagar news 041034
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી