Home » Uttar Gujarat » Latest News » Himatnagar » Himatnagar - રાફેલ સોદામાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે કોંગ્રેસે ધરણાં કર્યા

રાફેલ સોદામાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે કોંગ્રેસે ધરણાં કર્યા

Divyabhaskar.com | Updated - Sep 08, 2018, 04:01 AM

Himatnagar News - કરોડોના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

  • Himatnagar - રાફેલ સોદામાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે કોંગ્રેસે ધરણાં કર્યા
    એે.આઇ.સી.સી.ના નિર્ણય બાદ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શુક્રવારે બપોરે હિંમતનગર ટાવર ચોકમાં રાફેલ યુધ્ધ જહાજોના સોદામાં કેન્દ્ર સરકારે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચાર્યો હોવાના આક્ષેપ સાથે ધરણાનો કાર્યક્રમ યોજી કલેક્ટરને આવેદનપત્ર અાપ્યુ હતું.

    રજૂઆતમાં એવો પણ પ્રશ્ન ઉઠાવાયો છે કે 126 યુધ્ધ જહાજ ખરીદવાના હતા તેની સંખ્યા 36 કેમ કરી દેવાઇ તથા યુધ્ધ જહાજના નિર્માણમાં ટ્રાન્સફર ઓફ ટેકનોલોજીનુ બલિદાન કેમ આપવામાં આવ્યુ ω કલેક્ટરને આવેદનપત્ર આપતી વેળા મહેન્દ્રસિંહ બારૈયા, બળવંતસિંહ દેવડા, કમલેશ પટેલ, અશોકભાઇ પટેલ, યુસુફ બચ્ચા, મુદસ્સર વિજાપુરા, કુમાર ભાટ વગેરે હાજર રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ